12 જૂને ઓસ્ટિનમાં રોબોટેક્સી સેવા લોન્ચ કરવાની ટેસ્લાની યોજના
12 જૂને ઓસ્ટિનમાં રોબોટેક્સી સેવા લોન્ચ કરવાની ટેસ્લાની યોજના
Blog Article
ટેસ્લા 12 જૂને ઑસ્ટિનમાં તેની લાંબા સમયથી રાહ જોવાતી રોબોટેક્સી સેવા શરૂ કરવા માટે તૈયાર છે. ડ્રાઇવરલેસ વ્હિકલ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને આધારે કંપનીને ફરીથી આકાર આપવાની ઇલોન મસ્કની યોજનામાં આ એક સીમાચિહ્નરૂપ સિદ્ધિ હશે, એમ સૂત્રોને ટાંકીને બ્લૂમબર્ગના અહેવાલમાં જણાવાયું હતું.
Report this page